logo

Submission Guide

  1. સંશોધન લેખ/પેપર સોફ્ટ કોપિમાં જ મોકલવાના રહેશે.
  2. સંશોધન લેખ/પેપર M.S Word ફાઇલમાં ઇ-મેલ એટેચમેન્ટ સ્વરૂપે ઇ-મેલ આઇ.ડી – multi@kcgjournal.org પર જ મોકલવાના રહેશે.
  3. અન્ય ઇમેલ પર કે અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ લેખ સ્વિકારવામાં આવશે નહીં.
  4. ગુજરાતી ભાષામાં શ્રુતિ અને હિન્દી / સંસ્કૃત ભાષા માટે ફક્ત મંગલ ફોન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય ફોન્ટમાં ટાઇપ થયેલ લેખ/પેપર પ્રકાશિત કરવામાં આવશે નહીં.
  5. સંશોધન લેખ/પેપરમાં સંદર્ભ લેખના અંતે જ આપવાના રહેશે. Footnote સ્વરૂપે આપવામાં આવેલ સંદર્ભો વાળા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
  6. લેખ/પેપરની રચના આ પ્રમાણે હોવી જોઇશે – શિર્ષક – લેખ – સંદર્ભ – લેખકનું નામ/સરનામુ.
  7. સમગ્ર લેખમાં ક્યાંય પણ અન્ડરલાઇન કરેલ હોવી જોઇશે નહીં.
  8. જો લેખમાંની વિગતો/માહિતી ટેબલ ફોર્મેટમાં મુકવી અનિવાર્ય હોય તો જ ઉપયોગ કરવો.
  9. MS Word સિવાયના ફોર્મેટમાં મોકલવામાં આવેલ કે શ્રુતિ/મંગલ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરેલ હોય તેવા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
  10. સબમિટ થયેલ લેખ/પેપર રિવ્યુ થયા બાદ યોગ્ય જણાશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
  11. એડિટરશ્રીને સોફ્ટ કોપિમાં લેખ મળ્યા બાદ વહેલામાં વહેલા એક માસ બાદ જ પ્રકાશિત કરવામાં આવશે.
  12. સબમિશન બાબતે વધુ વિગતો માટે editor@kcgjournal.org પર સંપર્ક કરવો.
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us